તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતમાં ટ્રકના આગળના ભાગના ફુરચે ફુરચા નીકળી ગયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાદરા જંબુસર રોડ ઉપર વડુ પાસે બુધવારે બપોર ટ્રક અને ટ્રક વચ્ચે ભારે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ટેન્કરના ચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવના પગલે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ થતા લોકો હેરાન થઇ ગયા હતાં.

પાદરા જંબુસર રોડ વર્ષોથી અવાર નવાર અકસ્માતનો બનાવો બનતા રહે છે.દર વર્ષે 400 કરતા વધુ અકસ્માત પાદરા જંબુસર વચ્ચે થયા જેમાં અનેક નિર્દોશો લોકો મોતને ભેટ્યા હતા.બુધવારે બપોરે એક કલાકની આસપાસ દહેજ તરફથી એક લોડિંગ ટ્રક ભારે લોખંડના ભુગળા ભરી પાદરા તરફ આવી રહી હતી. ત્યારે મહુવડ તરફથી ...અનુસંધાન પાના નં.2

પાદરા જંબુસર રોડ પર 400થી વધુ અકસ્માત
પાદરા -પાદરા જંબુસર વચ્ચે રોડ અવાર નવાર અકસ્માતો થતા રહે છે. જેમાં વર્ષ દરમિયાન 400થી વધારે અકસ્માત થાય છે. અનેક નિર્દોષના જાન જાય છે કાંતો જીવન ભર અપંગ બને છે. એનો તેવા સવાલો પ્રજામાં સંભળાય છે. એક માત્ર ઉપાય ચાર માર્ગી રોડ બને તો અકસ્માત થતાં ટાળી શકાય છે. આ અંગે રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો થઇ છે. પરંતુ પાદરાની નેતાગીરી પાંગળી હોય કોઈ સાંભળતું નથી. ત્યારે સરકાર કોઈ મોટા આંદોલનની રાહ જોવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો