તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં BJPએ ભગતસિંહના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | ક્રાંતિકારી અમર શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે સાણંદ શહેર યુવા ભાજપ દ્વારા ઘોડાગાડી સ્ટેન્ડ થી મુનીઆશ્રમ તરફ જતા રોડ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નગરપાલિકા ના પ્રમુખ રક્ષાબેન,કારોબારી ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ,જયેશભાઇ પટેલ, ભરતભાઈ પટેલ, મનહરભાઈ રાણા, યુવા મોરચાના પ્રમુખ દિવ્યરાજસિંહ વાઘેલા,મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન તથા કાર્યકરો,રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...