તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવાંટમા પુલ બંધ થતાં ડાઇવર્ઝન આપવાની બાંહેધરીમા તંત્ર ઊણું ઉતર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_કવાંટ નગર મા ચોમાસા મા ધોવાયેલ પુલ ઉપર હાલ સદંતર વાહન વ્યવહાર બંધ કરી દેતા રાત્રી સભા મા આવેલ જિલ્લા કલેકટરે ગ્રામ જનો ને ડાયવરઝન બનાવી આપવા ની બાંહેધરી આપી હતી પરંતુ આજદિન સુધી ડાયવરઝન ન બનાવી આપતા આજરોજ મુસ્લિમ સમાજ ના અગ્રણી ન્યામત ભાઈ શેખ નું અવસાન થતાં નદી ની સામે પાર આવેલ કબ્રસ્તાન મા લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી તંત્ર દ્વારા પ્રજા નો વિશ્વાસ ભંગ થયા હોવાનો પ્રજા ને અનુભવ થતા તંત્ર તરફ ફિટકાર વરસાવ્યો હતો. }યશવંત ચૌહાણ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો