તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેસીંગપુરા ગામમાં 10થી 15 લોકો કમળાની ઝપટમાં આવ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામમાં 10થી 15 જેટલા લોકો કમળાની ઝપટમાં આવતા ખાનગી દવાખાનામાં સારવાર માટે એડમીટ થયા, જેમાં કેટલાંક લોકો સારવાર પૂર્ણ થતાં પોતાના ઘેર પરત આવ્યા. હજુ બાકીની સારવાર ચાલી રહી છે. જેમાં કેટલાક તો એકજ પરિવારમાં ચાર જેટલા સભ્યોને કમળાના રોગે શિકાર બનાવ્યાં છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે ગામની મુલાકાત લઇ પોતાની કામગીરીમાં પ્રજાને પીવાના પાણીમાં નાખવાની
...અનુ. પાન. નં. 2

આરોગ્ય વિભાગે પીવાના પાણીમાં નાખવાની દવા આપી

આરોગ્ય વિભાગની કામગીરી સંતોષકારક નથી

ગ્રામ પંચાયતમાં આરોગ્ય વિભાગ દ્વારા અમોને જે લેખિતમા જણાવ્યું છે તે પ્રમાણે જે લીકેજ પીવાના પાણીની લાઇન છે તેને તાત્કાલિક રીપેરીંગ કામ કરી દીધું છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી સંતોષકારક થતી નથી. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત ગામમાં પીવાના પાણીમાં નાખવાની દવા પ્રજાને આપવામાં આવેલી છે. બાકી બીજી કોઇ કામગીરી કરવામા આવી નથી. > અર્ચના રાવલ, તલાટીકમ મંત્રી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો