તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા સિવિલમાં દર્દીને દોઢ કિલોની ગાંઠથી છૂટકારો મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાના વાડી ગામનો વાડી ગામનો મુકેશભાઇને ગળાંના ભાયે થાઇરોઇ ગાંઠ થઇ હતી. ગાંઠ દોઢ કિલો જેટલી થઇ જતાં મુકેશભાઇને અસહ્ય દુખાવો ઉપડતો હતો. મુકેશભાઇએ ગોધરાની સિવિલ હોસ્પીટલના ENT સર્જન ડોક્ટર કૈલાશ બેન પટેલ પાસે સારવાર માટે આવ્યા હતા.

તબિબે ગાંઠ દેખયા બાદ ઓપરેશન કરવાનુ઼ જણાવ્યું હતું. મુકેશભાઇના ગળાંની ગાંઠનું ઓપરેશન કૈલાસબેન તથા ટીમ દ્વારા કરવામાં આવ્યા હતું.સતત ચાર કલાકની મહેનત બાદ સફળ ઓપરેશન કરીને મુકેશભાઇના ગળાના ભાગની દોઠ કિલોની ગાંઠને કાઢવામાં આવી હતી. ગોધરા સિવિલ હોસ્પીટલમાં દર્દી મુકેશભાઇને મફતમાં સારવાર કરવાવ્યા બાદ ગંભીર બિમારીથી છુટકારો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો