તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લામાં 27320 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં તા. 7 માર્ચથી એસએસસી અને એચએસસી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે એની પૂર્વ તૈયારીઓ શિક્ષણ બોર્ડ દ્વારા કરી નાખવામાં આવી છે. જે પરીક્ષા 26 કેન્દ્રો ઉપર 85 સ્થળો ઉપર 946 બ્લોકમાં લેવામાં આવશે.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડ પરીક્ષા અર્થે સમગ્ર કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવશે. ધો 10 એસએસસી પરીક્ષામાં કુલ પરિક્ષાર્થીઓની સંખ્યા 16410 જેવી છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 8790 વિદ્યાર્થીઓ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં રરેગ્યુલર 1660 અને સેમેસ્ટર 1થી 4ના રીપીટર વિદ્યાર્થીઓ 460 છે ધો. 10 અને 12ના કુલ 27320 વિદ્યાર્થીઓ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો