તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાશિનોરમાં વૃદ્ધને કૂૂતરું કરડતા સારવાર અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાશિનોર નગરના હોળીચકલા બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કુતરાનો ત્રાસ વધી ગયો છે. આવતા જતા રાહદારીઓને અચાનક કૂતરા બચકા ભરી કરડતા રહીશો ત્રાહિમામ થયા છે. તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા અબ્દુલ મજીત ગોધરાવાળાને કૂતરૂ કરડતા તાત્કાલિક સારવાર માટે દવાખાને સારવાર આપવામાં આવી હતી. આ વિસ્તારમાં સરકારી પશુ દવાખાના, કે પાલીકા કે લાગતા વળગતા વિભાગ રહીશોને કયારે કૂતરાના ત્રાસથી બચાવશે. છેલ્લા એક માસ દરમિયાન આશરે 35 જેટલી વ્યકિતઓ આ કૂતરા કરડવાનો ભોગ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો