તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે પેટ્રોલ રાખનારને 6 માસની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે 19મીજૂન 2004માં મળેલ નનામી અરજીના આધારે ભાલેજ પોલીસ સ્ટાફ સાથે ભાલેજમાં ઐયુબખાન હસુખાન પઠાણની માલિકીના લક્ષ્મી ઓટો ગેરેજમાં તપાસ કરતા ગેરેજ માંથી ત્રણ કારબામાં ભરી કુલ88 લીટર પેટ્રોલ મળી આવ્યું હતુ જે અંગે ફરિયાદ થઈ હતી. આ કેસ ઉમરેઠના જજ આઈ.આઈ.પઠાણની કોર્ટમાં ચાલતા સદર કેસ અંગે બંન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાત આરોપીને ગુન્હામાં તકસીરવાર ઠેરવીને આરોપીને 6માસ ની સાદી કેદ તેમજ રૂા.200નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ દસ દિવસની સજા ફરમાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...