તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર નહિ સમજે તો શિક્ષકો ધરણા કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદમાં શૈક્ષિક મહાસંઘે નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે રવિવારે રાજ્ય કક્ષાની કારોબારી બેઠક યોજી હતી અને શિક્ષકોની પડતર માંગણીઓનો જો સરકાર સકારાત્મક નિર્ણય નહિ લાવે તો ગાંધીનગર મુકામે ધરણાનો કાર્યક્રમ યોજવાનું નિશ્ચિત કરાયું હતું.

સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત સંઘના તમામ જીલ્લાના પ્રમુખો , મંત્રીઓ તેમજ કારોબારી સભ્યોએ તા.૨૫ ને સોમવારે ગાંધીનગર જઈ શિક્ષકોની પડતર માંગો અંગે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મળી રજૂઆત કરશે.અને આ રજૂઆત બાદ આ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ નહિ આવે તો સંગઠન દ્વારા રચાનાતામ્ક કાર્યક્રમો કરવા અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આ અંગે તમામ શિક્ષકો અને સંઘના હોદ્દેદારોની સમંતિ સધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો