તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદના કનીજ ગામે આઇ ચેકઅપ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ | મહેમદાવાદ સેવા પરિવાર તથા નવયુવાન મુસ્લીમ કમીટી (કનીજ)ના સહયોગથી તથા કૃષ્ણ હોસ્પિટલ તરફથી કનીજ ગામે આંખને લગતી તમામ તકલીફ માટેનું કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની શરૂઆત કનીજ ગામના વનરાજસિંહ જાધવ, વડીલો, સરપંચ તથા યુવાનોએ દ્વારા જ્યોત પ્રગટાવીને કરવામાં આવી હતી. આ કેમ્પ દરમ્યાન નિવૃત્ત આર્મી ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...