તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોખરા(ત) વસાહત ખાતે પત્નિની કુહાડી મારીને હત્યા કરનાર પતિને છોટાઉદેપુર સેશંસ કોર્ટે આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. પત્નિને આડાસંબંધ હોવાનો પતિને વહેમ હતો.તેડવા ગયેલા પતિ સાથે જવાનો પત્નિએ ઇંકાર કરતા રાત્રે જ પત્નિની હત્યા કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના ખોખરા(ત) વસાહત ખાતે રહેતી સુમિત્રાબેનના લગ્ન થયા બાદ છુટાછેડા લઇને વિજયભાઇ રામાભાઇ તડવી રહે.વાડી,તા.ગરુડેશ્વર જી.નર્મદા સાથે પ્રેમ સંબંધ થઇ જતા તેની સાથે ફૂલહાર કરીને ત્યારથી બન્ને પતિ-પત્નિ તરીકે જીવન જીવતા હતા.વિજય તડવી તેની પત્નિ સુમિત્રાબેન અને સુરેશ મોરબી મજુરીએ ગયા હતા.ત્યાંથી તા.11-4-2018ના રોજ પરત આવ્યા હતા.પછી સુમિત્રાનો પતિ વિજય મોરબી જતો રહ્યો હતો.અને સુમિત્રા તેના પિતાના ઘરે રોકાઇ હતી.સુમિત્રાએ તેના પિતાને કહ્યું હતું કે તેનો પતિ વિજય તેણીને આડાસંબંધના વહેમે અવાર-નવાર મારઝૂડ કરતો હતો.વિજય આવ્યો હતો.અને પત્નિ સુમિત્રાને તેડી

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો