તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામની બજારોમાં પતંગની ખરીદી માટે ભારે ભીડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદીના માહોલમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકોએ મન મનાવી લીધું હોય તેમ સોમવારે વિરમગામની બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં પતંગ દોરી,માંજો પીવડાવવા માટે, ચીકી, શેરડી, બોર,ગોગલ્સ ચશ્મા, રેડીમેડ કપડા સહિતની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારો લોકોથી ઉભરાયા હતા. તસવીર જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો