તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક માસ સુધી માઘ સ્નાન કરાનારા છાત્રોનું સન્માન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેદાન્તાચાર્ય ભકિતજીવનદાસજી સ્વામી સંચાલિત ખેડા પાસેના હરિયાળા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા અને વર્ષ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃતિ�ઓ, વિવિધ સ્પર્ધા�ઓમાં અગ્રેસર રહેનાર તેમજ કડકડતી ઠંડીમાં એક માસ સુધી માઘ સ્નાન કરનાર વિદ્યાર્થા�ઓને પ્રોત્સાહિત ઇનામ સાથે સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે રાયણસેવાદાસજી સ્વામી, શ્રીજીસ્વામી, ઋષિકેશદાસજી સ્વામી, વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો