તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં આશા વર્કર બહેનોનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ તાલુકા હેલ્થ ઓફિસ અને આરોગ્ય શાખા નડિયાદ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલા આશા બહેનોને એવોર્ડ કાર્યક્રમમાં કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબા ઝાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.જેમાં આશા ફેર્શીલેટર બહેનોની સારી કામગીરી બદલ હાજર મહેમાનો દ્વારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવેલા બહેનોને ચાંદીના સિક્કા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો