તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા કોર્ટ પાસે ફાફટ ગામના યુવક ઉપર મધમાખીનાે હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકાના ફાફટ ગામનો યુવક સંખેડા કોર્ટ પાસે મધમાખીના હુમલાથી ઇજાગ્રસ્ત થયો. સંખેડા રેફરલ હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો.

સંખેડા તાલુકાના ફાફટ ગામનો યુવક સતિષ કનુભાઈ તડવી નામનો યુવક તેની પુત્રી સાથે સંખેડા આવ્યો હતો. બપોરના સમયે અચાનક જ કોર્ટ પાસે ભમ્મર મધમાખી ઉડવા લાગી હતી અને સતિષ કનુભાઈ તડવીને ડંખ મારવા રીતસર તેને ચોંટી પડી હતી. માથા અને મોઢાના ભાગે ચોંટી જવાના કારણે તે બચવા આમતેમ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ મધમાખીઓ તેના શરીર ઉપર ડંખ મારી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આ યુવકને બચાવવા માટે નજીકના લોકોએ ાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો