તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલમાં હોળી પર્વની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડલ ભાસ્કર | માંડલ શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરીજનોએ એકબીજા પર ગુલાલ કલર નાખી ઊજવણી કરી હતી. માંડલ પોલીસ મથકમાં પોલીસ સ્ટાફે એકબીજા પર ગુલાલ કલર નાખી ઊજવણી કરી હતી. જેમાં પોલીસ મથકના પી.એસ.આઈ. વાય.એ. પરમાર તથા હે.કો.ચંદ્રજી તથા પોલીસ કોન્સ્ટેબલ તેમજ ટી.આર.બી જવાન સહિત અન્ય સ્ટાફ હાજર રહી પર્વની ઉજવણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો