તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવ પ્રાથમિક શાળા,મહાદેવપુરામાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આંકલાવ ભાસ્કર |આંકલાવ તાલુકાના નવાપુરા ગામની પ્રાથમિક શાળા, મહાદેવપુરામાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અબીલ,ગુલાલ, કંકુ, ચંદન, કેસૂડા સહિતના રંગોથી ઉજવણી કરી હતી.ત્યારબાદ બાળકોને ભારતીય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટી પર્વનું મહત્વ અને ભક્ત પ્રહલાદ અને હોલિકા દહન પ્રસંગોની માહિતી અપાઈ હતી.  આ આયોજનને સફળ બનાવવા શાળા પરિવારે પ્રયાસ કર્યા હતા. જેમાં શાળાના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો