તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહો આશ્ચર્યમ : 1 બલ્બ-પંખાથી 2.16 લાખ બિલ આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહો આશ્ચર્યમ : 1 બલ્બ-પંખાથી 2.16 લાખ બિલ આવ્યું

આવતા વિજ ગ્રાહકે તેનું વિજ મીટર કપાવી નાખ્યું હતું.ખેડૂત પરિવારના ઘરમાં માત્ર એક પંખો અને એક બલ્બ છે. જ્યારે કોઈ વિજ ઉપકરણ નથી. જેનો વપરાશ આટલો મોટો થાય 11136ના યુનિટથી 29000થી વધુના વિજ વપરાશ યુનિટ કઈ રીતે થઈ ગયું હતું. તે બાબતે ખેડૂત ચિંતિત બન્યો છે.બીજી બાજુ આ ગામના મોટા ભાગના વિજ વપરાશ કરતા વિજ ગ્રાહકોના વિજબીલ 100થી 200 રૂા. આવતું હતુ.ં જેની સામે 10,000થી લઈ બે લાખ સુધીના વિજબીલ આવતા ખોખરા બોના વિજ ગ્રાહકો એ તેમના વિજ કનેક્શન કપાવી નાખ્યાં છ. જેથી અંધારા માં ગ્રામજનો રહેતા થઈ ગયા છે. ગામડામાં જતા વીજ મીટર રીડરોને વિજ બિલ ફાળવાનો પૂરતો અનુભવ ન હોય આડેધડ વિજ બિલ ફાળવવામાં આવતા હોય છે. સાથે જ કેટલાય વીજ ગ્રાહકોના એક માસમાં બે વખત એક જ વિજ ગ્રાહકને બિલ ફાડવામાં આવ્યા હોય મોટાભાગના ગ્રાહકોને નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજ બિલ કરવામાં આવે છે. જેથી એમજીવીએલના ગંભીર છબરડાને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.હજારોથી લઈ લાખો રૂપિયા વીજ બિલ આવતા ગ્રાહકોએ તંત્ર દ્વારા ગામડામાં જાત તપાસ કરી તેમના વીજ બિલ બાબતે ઘટતું કરવા માંગ કરી છે.

કરજણ ટોલનાકા ખાતે માર્ગ

કરજણ પોલીસ તેમજ એલ એન્ડ ટી ટોલ પ્લાઝા દ્વારા ટોલ પ્લાઝા ખાતે ચાલકોને પતંગના દોરાથી બચવા માટે સ્ટિયરિંગ પાર સેફ્ટી ગાર્ડે ફીટ કરવામાં આવ્યાં તેમજ સીટ બેલ્ટ મારેલા કાર ચાલકો અને હેલ્મેટ પહેરેલા બાઈક ચાલકોને ગુલાબનું ફૂલ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે ટ્રક અને કારપાર રેડિયમની પટ્ટી મારવામાં આવી હતી. જ્યારે ટ્રક ચાલકોને ઉભા રાખીને તેઓની આંખોની ચકાસણી કરવામાં આવી હતી. આમ એકસાથે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પલન કરવાની બાઈક ચાલવાથી વખતે હેલ્મેટ પહેરવો કાર ચાલાવતી વખતે સીટ બેલ્ટ મારવો આમ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક આરટીઓ એલ એન્ડ ટી ટોલ પ્લાઝાના રૂટ મેનેજર દીપેનભાઈ શેઠ તેમજ કરજણ પોલીસ હાજર રહ્યા હતા.

ઉત્તર ભારતમાં થયેલી હીમ

સર્જાઇ ગયો છે, જેને લઇ ને સમગ્ર નગરનું જનજીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યુ છે. દિવસ દરમ્યાન લોકો બહાર નિકળે તો પણ ગરમ વસ્ત્રો પરીધાન કરવાની ફરજ તો પડી રહી છે સાથોસાથ સાંજનાં 6 કલાક બાદ સતત ઉતરતા જતાં તાપમાન ને લઇને એ પછી નાં સમય માં તો ધીમેધીમે જાણે સ્વયંભુ કરફ્યુ જ મુકાઇ જતો હોય તેવા દ્રશ્યો સર્જાઇ જાય છે, તેમાં મોડી રાત્રી સુધી જાગનાંરા નબિરાઓ પણ બહાર નિકળવાનું ટાળી પોતાની પોળો કે ફળીયાનાં નાંકે બેસી ક્યાંક ચા ની ચુસકી મારી તો ક્યાંક તાપણા સળગાવી ઠંડી સામે રક્ષણ મેળવતાં જોવા મળે છે. બાકી તો આમ પ્રજા રાત્રીનાં બહાર નિકળવાનું ટાળી બારીબારણાં બંધ કલરી ઘરમાં ટીવી સામે બેસી રહી ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે આવી કાતીલ ઠંડીમાં તો બુરી હાલત એની થઇ રહી છે કે જેને માથે આસમાન અને નીચે આભ એજ તેઓનું ઘર તેવા ગરીબ મજુરીયાત પ્રજા ની કફોડી હાલત જોવા મળે છે. જોકે તેઓની સેવામાં હાલ નગરનાં કંઇકેટલાંય સેવાભાવી સંગઠનો પણ ગરમવસ્ત્રોનું વિતરણ કરવા માટે નિકળી સેવા સાથે પરમાર્થ નું કામ કરી રહ્યા છે. આમ હાલ ઉત્તર ભારત મી હીમવર્ષા ની સીધી અસરો ડભોઇ નગરમાં પણ જોવા મળી રહી છે.

પેજ-1નું અનુસંધાન...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો