તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરોડ ગામે દૃષ્ટિ ડોન બોસ્કો કપડવંજ દ્વારા હેલ્થ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | ગરોડ ગામે દૃષ્ટિ ડોન બોસ્કો કપડવંજ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના 54 ભાઈઓ અને 69 બહેનોએ લાભ લીધો હતો. ફીઝીશ્યન ડો. હાર્દિક પટેલ દ્વારા દર્દીઓને તપાસીને ડોન બોસ્કો દ્વારા નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...