તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ તાલુકા શાળામાં માર્ગદર્શન મિટિંગ યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ભાસ્કર | તાલુકાશાળા, વિરમગામ ખાતે વિરમગામ તાલુકાના શિક્ષણમાં સર્વેસર્વા એવા ટીપીઇઓ જીગીશાબેન મહેતાએ શનિવારના રોજ કુમાર શાળા નં. 4 તથા 1ના પે સેન્ટરના તમામ આચાર્યને માર્ગદર્શન મીટીંગ રાખી હતી. તેઓએ આચાર્યોને તથા તેમની ટીમને સજ્જ થવા માટેનું આહવાન કર્યું હતું. ટીપીઇઓ મેડમે પેટા શાળાના આચાર્યોને શાળામાં આવતી તમામ મુશ્કેલીઓને શાંતિપૂર્ણ સાંભળી તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કરવાનું વચન આપ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો