તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોવિંદને લગ્નના 16 વર્ષ થયા બાદ પણ બાળક નહીં થતા બાળક ખરીદ્યંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ તસ્કરીમાં બાળક ખરીદનાર ઝડપાયેલા ગોવિંદને લગ્નના 16 વર્ષ થયા બાદ પણ બાળક નહીં થતા તેણે સુરેશ બાહેતીના માધ્યમથી શૈલું પાસેથી બાળક ખરીદ્યું હતું.

બાળ તસ્કરીના આ ચકચારી કાંડમાં છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના ડૉ. એ રાજુ અને અલીરાજપુરના શૈલું રાઠોડની અલીરાજપુર પોલીસે અટકાયત કરેલી છે.તા.11 જાન્યુઆરીએ બાળ તસ્કરીમાં બાળક ખરીદનાર ગોવિંદ કલ્યાણ માલુ રહે.ગુજરી જી.ધારની અટકાયત કરી છે. આ સાથે આ અટકાયતનો આંકડો 28એ પહોંચ્યો છે.તેની પાસેથી એક બાળક રિકવર થયું છે.આ સાથે કુલ 14 બાળકો રિકવર થયા છે.

બાળ તસ્કરીમાં સૌથી છેલ્લે ઝડપાયેલા ગોવિંદ કલ્યાણ માલુની અલીરાજપુર પોલીસે પૂછપરછ કરી હતી.આ બાબતે અલીરાજપુર ટી.આઈ.દિનેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ તા.12 નવેમ્બરના રોજ ઝડપાયેલ સુરેશ બદરિલાલ બાહેતી અને આ ગોવિંદ સગા થાય છે.અગાઉ સુરેશ પાસેથી ત્રણ વરસનું બાળક જે તેણે શૈલું રાઠોડ પાસેથી ખરીદ્યું હતું એ અલીરાજપુર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...