તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ કોલેજમા પ્રથમ આવનાર વિધાર્થીનીને ગોલ્ડ મેડલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ કોલેજ ના વાર્ષિકોત્સવ રંગારંગ-2020 ના કાર્યક્રમ મા ગોવિંદગુરુ યુનિવર્સીટી ના કુલપતિ ખાસ હાજર રહ્યા હતા.પતંગ ઉત્સવ તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ ના ત્રિવેણી સંગમ ની ઉજવણી દરમ્યાન આર્ટસ,સાયંસ અને કોમર્સ કોલેજ ના ફાઇનલ વર્ષમા પ્રથમ આવનારી ડભોઇ કોલેજ ના ગૌરવ સમાન વિધાર્થીઓ ને વડોદરા જીલ્લા કેળવણી મંડળ ડભોઇ કોલેજ ના સંચાલકો ધ્વારા ગોવિંદગુરુ યુનિવર્સીટીના કુલપતિ હસ્તે ગોલ્ડ મેડલથી વિધાર્થીનીઓ ને સન્માનિત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો