તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CAAના સમર્થનમાં જબરજસ્તીથી સહી કરાવી હોવાનો ગોધરાના ઇલિયાસ પટેલનો આક્ષેપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં સીએએ અને એનસીઆરના નવા કાયદાના સમર્થનમાં પંચમહાલ ભાજપ દ્વારા કાયદાના સમર્થનમાં સહિ ઝુબેશનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો . ભાજપ યુવા મોર્ચા દ્વારા ગોધરા શહેરમાં પાંચ જ્ગ્યાએ સહિ ઝુબેશ શરૂ કરી હતી. જેમાં ગોધરાના પટેલ પેટ્રોલપંપ વાળા ઇલયાસભાઇ પટેલનો સીએએ કાયદાના સમર્થનમાં સહિ કરતો ફોટો સોસિયલ મીડીયામાં વાયરલ થયો હતો જે કાયદાનો વિરોધ ગોધરાના સમગ્ર મુસ્લીમ સમાજ દ્વારા કરાયો હતો. તે કાયદાના સમર્થનમાં ઇલિયાસ પટેલનો સમર્થનમાં સહિ કરતો ફોટો વાયરલ થતાં ભારે રોષ અનુસંધાન પાન નં.2

ઇલ્યાશ પટેલનો CAAના સમર્થનમાં સહી કરતો ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો

લોકો સ્વંયભૂ સમર્થન આપી રહ્યા છે
કોઇ પાસે કોઇ જબરજસ્તી કરતાં નથી. કોઇને એવો આગ્રહ પણ નથી કરતાં . લોકો જે પ્રકારે સમર્થન આપી રહ્યા છે સ્વંયભૂ આપી રહ્યા છે. અને તેમને ધ્યાનમાં આવે છે કે આને મારે સમર્થન આપવું જોઇએ એનો પ્રતિભાવ વ્યકત કરે છે. અને આ વિષય તથ્ય વગરનો છે. અશ્વિનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો