તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં વ્હોરા સમાજની મસ્જીદમાં નમાઝ અદા નહીં કરાતા સમાજની લાગણી દુભાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાં એક નવી મસ્જીદ બનાવવામાં આવી છે. પરંતુ છેલ્લા બે વર્ષ વિત્યા છતા પણ મસ્જીદમાં નમાઝ અદા કરવા માટેની મંજુરી નહી મળતા લોકોની લાગણી દુભાઇ રહી છે આ અંગે સમાજ દ્વારા ધર્મ ગુરૂ તથા વકફ બોર્ડને વારંવાર રજુઆત કરવા છતા પરિણામ શુન્ય આવ્યુ છે.

ગોધરામાં મોટા પ્રમાણમાં વ્હોરા સમાજ વસવાટ કરી રહ્યો છે મોટો સમાજ હોવાથી સમજ દ્વારા વધુ એક મસ્જીદ બનાવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો જેના માટે રંગુનવાલા કમ્પાઉન્ડની જગ્યા પસંદ કરવામાં આવી હતી.સમાજ દ્વારા ભંડોળ એકત્ર કરી ધર્મગુરૂના નામે જમીન ખરીદવામાં આવી હતી. મસ્જીદના ઢાંચાનું સંપુર્ણ બાંધકામ ગોધરાના મીઠીબોરવાલા ભાઇઓ દ્વારા છેલ્લા બે વર્ષથી પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. સમાજના કહેવા મુજબ બે ભાઇઓ વચ્ચે મનમેળ ન હોવાથી મસ્જીદના ઉદ્ધાટન માટે ધર્મગુરૂની પધરામણીનો કાર્યક્રમ નક્કી

...અનુ. પાન. નં. 2

ગોધરામાં મસ્જીદના ઉદ્ધાટનની વ્હોરા સમાજ કાગડોળે રાહ જોઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...