તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના ગેની પ્લોટમાંથી ચાર ખેલીઓ ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | ગોધરાના ગેની પ્લોટના ખુલ્લા મેદાનમાં હારજીતનો જુગાર શરમાઇ રહ્યો હોવાની બાતમીના આઘારે બી ડીવીઝન પોલીસે ઝાપો માર્યો હતો. પોલીસે હારજીતનો જુગાર રમી રમાડતાં મોહસીન તૈયબ ચરખા, સાજીદ મહમંદ કુરેશી, શૈકરભાઇ માછી તથા રાજેન્દ્રભાઇ નાનાભાઇ માછીને પકડી પાડયા હતા. જયારે સફી બદામ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. પોલીસે અંગ ઝડતી,મોબાઇલ -3 તથા રોકડા રૂપિયા સાથે 12460 રૂનો જુગારનો મુદ્દામાલ કબજે કરીને જુગારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો