તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડામાં જુગાર રમતાં 5 ખેલી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ | ખેડા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે ત્રાટકી ગંજીપો ટીચતાં પાંચ શખસને ઝડપી લીધાં હતા. જેમાં મહેબુબ ગનીભાઇ કુરેશી, રજબીખાન ઇમામખાન પઠાણ, ઇકબાલમીંયા ઉર્ફે ગનીમીંયા સિકંદરમીંયા બેલીમ, ઇલ્યાસ ગુલામનબી વ્હોરા, ઇદ્રીશ ઉર્ફે નવાબ યાકુબભાઇ વ્હોરાનો સમાવેશ થાય છે. પોલીસે જુગારપટમાંથી રોકડ રૂ.4,590 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતની મતા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો