બાવળા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા ભાસ્કર | સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પ્રેરણાતીર્થ ડો. જીગરભાઈ ઇનામદાર તથા હરીશભાઈ મચ્છર તથા હિરેનભાઈ મંકોડીયા ના માર્ગદર્શન હેઠળ બાવળા તાલુકાના ઢેઢાળ ગામની આંગણવાડીમાં યુવા કેન્દ્ર દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું જેમાં તાલુકા સંયોજક અંકિતભાઈ ગજ્જર ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...