તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદનો ઘોડાગાડીથી કાણેટી પાંચ રસ્તા રોડ બિસમાર હાલતમાં ફેરવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં આવેલ ઘોડાગાડીથી કાણેટી પાંચ રસ્તા જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોને હાલાકી ભોગવવી રહી છે. સાણંદના લોકો તેમજ કાણેટી ગામના લોકોનો આ રોડ પરિવહન માટે મુખ્ય માર્ગ ગણાય છે. માર્ગ પર ઠેક-ઠેકાણે કપચા નીકળી ગયા છે અને મોટા ખાડા પડી જવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તસવીર જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...