તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા તાલુકામાંથી બે સ્થળેથી 48,980નો વિદેશી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા પોલીસ મથકના પો.ઈ. બી.ડી.શાહ તથા ASI ભરતસિંહ પો.કો.મનહરભાઈ,કરણજી,રવિન્દ્ર વિગેરે ચીલાકોટા વિસ્તારમાં પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા. ત્યારે જેસાવાડા તરફથી જીજે17 N 6581 નંબરની મારુતિ કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે ચીલાકોટા રસ્તા ઉપર નાકાબંધી સાથે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની કારના ચાલકે પોલીસને જોઇ તેની કાર દૂર છોડી નાસી છુટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં અંદરથી 41520 રૂપિયાની કિંમતનો 480 બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બિયર મળી આવ્યો હતો. પોલીસે 50 હજારની કાર તથા દારુનો જથ્થો જપ્ત કરી ભાગી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે દાહોદ LCB શાખાના હરપાલસિંહ,દિનુભાઈ,શૈલેષભાઈ, નિતેશભાઇ વિગેરે ગોધરા રેન્જના

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો