તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાના લીલેજપુરમાં પાણીના કનેકશન કપાતાં ઘર્ષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બાકી કરના નાણા જેવા કે પાણીવેરો, ગટરવેરો નહીં ભરનારા ઇસમોની મિલકતોને નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવેલ છે. નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ અને ચીફ ઓફિસર એસ.કે.કટારાની સૂચનાથી વેરા વસુલવામાં આવે છે. જેમાં આજરોજ ધોળકામાં આવેલાં લીલેજપુર વિસ્તારમાં બાકીદારો કર ન ભરનાર ઇસમોની રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં કર ન ભરાતા તેમનાં નળ કનેકશન કાપી નાખવામાં આવ્યાં હતાં. જેમાં 1 માર્ચથી 13 માર્ચ તારીખ સુધી સરકાર દ્વારા નક્કી કરેલ વેરો ઉઘરાવવામાં આવ્યો હતો. આજરોજ સુધી માં રૂ.2405900ની વસૂલાત કરી છે. લીલેજપુરમાં ભારે ઘર્ષણ વચ્ચે પાણીનાં કનેક્શન કાપવામાં આવ્યાં હતાં અને વેરાની કડક ઉઘરાણી કરી હતી.

{ લોકો સાથે બોલાચાલી થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો