તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઠડામાં એક ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં ચાર શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરાના ગોઠડા ગામે ચોરાવાળા ફળીયામાં ખુલ્લા ખેતરમાં પાનાપત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડતાની બાતમી કાંકણપુર પોલીસને મળતા સ્થળે તપાસ કરતા પોલીસે વિસ્તાર કોર્ડન કરી રેડ કરતા 3 વ્યક્તિઓ ઝડપાયા હતા. તે જગ્યાએથી પાથરણુ તથા વેરવિખેર થયેલા પાનાના પત્તા તથા દાવ પરની અલગ અલગ ચલણની નોટો મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા રૂા.1590 તથા પકડાયેલા 3 વ્યક્તિઓ પ્રભાતભાઇ સાલમભાઇ ઠાકોર (રહે.ચોરવાડા ફળીયુ ગોઠડા), રાજેન્દ્વભાઇ પ્રભાતભાઇ ઠાકોર (રહે. ચોરવાડા ફળીયુ,ગોઠડા) તથા હસમુખભાઇ જેઠાભાઇ સોની (રહે.ટીંબારોડ)ની અંગ ઝડતીમાં રૂા.3320 તથા ત્રણ મોબાઇલ જેની કિંમત રૂા.7000 મળી કુલ રૂા.11,910નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો