તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિનોર તાલુકાના અવાખાલ ગામેથી વિદેશી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિનોર પોલીસે શિનોર તાલુકાના અવાખાલ ગામે વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 770 નાની-મોટી બોટલ કુલ 45,625 રૂપિયાનો પકડી પાડ્યો હતો.

શિનોર પોલીસ સ્ટેશન સાધલી આઉટ પોસ્ટ જમાદાર રમેશભાઈ પેટ્રોલિંગમાં હતા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અવાખાલ ગામે મોબાઈલ ટાવર નજીક સંજયભાઈ મનુભાઈ પટેલના વાડામા સંતાળેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ 770 કુલ 45,625 રૂપિયાનો મળી આવેલો છે. જે શિનોર પોલીસે પ્રોહીબિશન એકટ કલમ 65 (એ)(ઇ) મુજબ કાયદેસર ફરિયાદ કરી આગળની તપાસ ચાલુ કરી છે.

_photocaption_ભારતીય બનાવટની વિદેશી દારૂની 770 બોટલ ઝડપાઇ.}જગદીશ વાળંદ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો