અનુસંધાન પાના નં. 1 પરનું...

Dholka News - follow up page no 1 on 062606

DivyaBhaskar News Network

Nov 17, 2019, 06:26 AM IST
અનુસંધાન પાના નં. 1 પરનું...

ધોળકામાં જામફળની આવક...

અત્યારે ધોળકાના બજારમાં રોજના 50થી 100 મણ જેટલી ખુબ જ ઓછી આવક વેચવા આવી રહી છે. જામફળના ભાવમાં ગત વર્ષ અને આ વર્ષેના ભાવમાં કોઈ ફેર પડયો નથી. આ વર્ષે પણ ભાવ 400થી 500 રૂ.મણ રહ્યો છે.

વટમણના ખેડૂત ભુપતભાઇ ઘુડાભાઇ જણાવ્યા મુજબ હાલના સમયમાં જામફળની થોડી ઘણી વાડીઓ રહી છે. તેમાં પણ યોગ્ય વાતાવરણ ન હોવાને કારણે જામફળમાં ફાટિયાનો રોગ આવી ગયો છે. ઠંડી-ગરમી પડવાથી નાના કાચાં ફળ પાકી જાય છે. જામફળનું કદ અને તેની મીઠાશ પણ ઘટી ગઈ છે. આનાં કારણે જામફળની આવક ઓછી થવાથી અને પાણીનો ખર્ચ વધુ આવે છે. લાઈટબીલનો ખર્ચ વધુ આવે છે અને ખેડુતો કંગાલ બનતાં જાય છે. ધીરે ધીરે વાડીઓ ઘટતી જાય છે હાલમાં પણ ધોળકા આજુબાજુ વાડીઓ ખુબ ઓછી થઈ છે. ખેડૂતોને જામફળની વાડીઓ પોસાતી નથી.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી...

વિસ્તારના અનુસુચિત જાતિના સમાજના સન્માનની જમીન ફાળવણી બાબત, કે.બી. શાહ શાળા પાસેની ખુલ્લી ગટરો બંધ કરવા શું કાર્યવાહી કરાઇ, શહેરના વોર્ડ નં.6 વિસ્તારમંા પીવાના પાણી ગટરના પાણીની વાસ આવે છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઉધરોજપુરામાં રહેણાંકના હેતુસર ગામતળની જમીન ફાળવવા, ધાકડી ગામની આંગણવાડી કેન્દ્ર નં.રમાં નવા રૂમ બનાવી આપવા બાબત, આંગણવાડી-1માં ફલોરીંગ બાબતે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 7 જેટલા એસ.ટી. પીકઅપની ગ્રાન્ટ ફાળવવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકામંા મહેકમની માહિતી અને ખુટતી જગ્યા કયારે ભરાશે ? ડેન્ગ્યુની બિમારી માટે શું પગલાં ભરવામાં આવ્યા સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.

X
Dholka News - follow up page no 1 on 062606

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી