અનુસંધાન પાના નં. 1 પરનું...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળાના અમીપુરામાં...

બનાવવામાં મદદગારી કરી હતી.આમ નિરજભાઇ લાલનભાઇએ ખેડુત સંગ્રામભાઇનાની ખોટી સહીઓ કરી કરાવી ખોટી જનરલ પાવર ઓફ એટર્ની બનાવી હોવાનું સાબીત થતાં તેનાં આધારે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવ્યા સિવાય એક બીજાના મેળાપિપળામાં આ જમીન વેચાણ લેનાર આરોપીઓ મેવાડા પંકજકુમાર પરષોત્તમદાસ તથા ભરતભાણ ડોસલભાઇ ગઢવી તથા કરણભાઇ ડોસલભાઇ ગઢવી તથા પંકજભાઇ શિવરામભાઇ ચૌધરી તથા નવીનભાઇ પરષોત્તમદાસ સુથારએ આ જમીન વેચાણ લેતા પહેલા જમીનના ટાઇટલ ક્લીયર સર્ટી મેળવ્યા સિવાય જમીન વેચાણ રાખી ગુનો કરવામાં એક બીજાને મદગારી કરી છે.જેથી સીટની તપાસનાં આધારે અને હુકમથી બાવળા પોલીસે નિરજભાઇ લાલનભાઇ, એડવોકેટ બી.આર.પરમાર, મેવાડા પંકજકુમાર પરસોત્તમદાસ, ભરતભાઇ ડોસલભાઇ ગઢવી, કરણભાઇ ડોસલભાઇ ગઢવી, નવીનભાઈ પરષોત્તમદાસ સુથાર, પંકજભાઇ શિવરામભાઇ ચૌધરી વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...