તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંબોપા ગામમાં ચોખ્ખી ધુળેટીનો લોકમેળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_બાલાસિનોરના કંબોપા ગામમાં હોળી-ધૂળેટીનો તહેવાર ખુબ ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવાયો, જેમાં હોળીના ત્રીજા દિવસે ચોખ્ખી ધુળેટી તરીકે ઓળખાતો લોકમેળો યોજાયો હતો. આ મેળો કેટલાય વર્ષોથી નવા રંગ રૂપમાં જોવા મળતો હોય છે. લોકો આખો દિવસ નગારા સાથે વાજતે ગાજતે મેળો ઉજવતા જોવા મળે છે. આ મેળો કંબોપાના તળાવમાં રખાય છે. આ મેળામાં રાજકીય આગેવાનો પક્ષ ભૂલી ભેગા મળી મેળાની વ્યવસ્થા કરતા હોય છે. જેમાં બાલાસિનોર, વીરપુર, લુણાવાડા અને બાયડ તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં મેળાની મઝા માણતા હોય છે. }કેતનસિંહ ઝાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો