તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં બીએસએફના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુખસર. ફતેપુરા તાલુકામાં આવનાર સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ને સોમવારના રોજ બી.એસ.એફ. ના જવાનો સહિત ફતેપુરા પી.એસ.આઇ.પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી.ના જવાનો તેમજ દાહોદ જિલ્લા કલેકટર, દાહોદ જિલ્લા ડીએસપી દ્વારા ફતેપુરા ગામમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂરી થાય તે બાબતે સલામતી સ્ટાફ ને તૈયાર કરવામાં આવી રહ્યો છે. : તસવીર લક્ષ્મીકાંત પંચાલ

અન્ય સમાચારો પણ છે...