પાંચ વર્ષથી ફરાર બૂટલેગર સણિયાદ્રી પાસેથી પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાનાં વાટા ગામનો નામચીન બુટલેગર બોડેલી સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 ગુના આચરીને છેલ્લા પાંચ વર્ષથી પાંચ જિલ્લાઓમાં નાસતો ફરતો હતો ત્યારે બોડેલી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન આરોપી મહેન્દ્ર ઉર્ફે નાનું વાસદીયાની સણીયાદ્રિ પાસેથી અટક કરીને કસ્ટડી ભેગો કરી દીધો છે.

લોકસભાની ચૂંટણીમાં અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં ભરવા માટે જિલ્લા પોલીસ વડા એમ એસ ભાભૉર અને નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડની સૂચના હેઠળ બોડેલી પી એસ આઈ સી ડી પટેલ અને સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે. ત્યારે બોડેલી ...અનુસંધાન પાના નં.2