તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PoKમાં ભારતીય હવાઇ દળે આતંકીઓને મોતને ઘાટ ઉતારતાં જિલ્લામાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી પરોઢે મિરાજ 2000 યુદ્ધ વિમાનો દ્વારા પાકિસ્તાન સીમામાં પ્રવેશ કરી આતંકવાદીઓના કેમ્પો ઉપર બોમ્બમારો કરતા 200થી વધારે આતંકવાદીઓનો સફાયો થતા અમદાવાદ-બોટાદ જિલ્લાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધંધુકામાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી વધાવામાં આવ્યો હતો. આવી જ રીતે વિરમગામ શહેરમાં વિજય ચોક ખાતે નગરજનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો ઉપસ્થિત સર્વ લોકો દ્વારા હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ કરી હતી. જ્યારે માડંલના ત્રણ રસ્તા ખાતે પણ સ્થાનિકો દ્વારા ડીજેના તાલે દેશભક્તિના ગીતો વગાડી, ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.તસવીર-હર્ષદ દવે,જયદીપ પાઠક, મહેશ વાઘેલા

વિરમગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો