બોરસદ-ભાદરણ રોડ પર મકાનમાં ગેસબોટલ લીકેઝ થતાં આગ ભભૂકી ઉઠી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ-ભાદરણ રોડ આવેલી એક તમાકુની ખરીમાં આવેલા મકાનમાં સવારે ગેસની બોટલ લીકેઝ થતાં આગ ભભુકી ઉઠી હતી. આગથી તમાકુની ગુણો ઝપટેમાં આવે તે પહેલા બોરસદ ફાયરબ્રિગેડની ટીમે 1 કલાક સુધી પાણીનો મારો કરીને આગને બુઝાવી હતી. જો કે કોઇ જાનહાની થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...