તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર જિલ્લામાં ડેન્ગ્યૂના 12 દર્દીઓ નોંધતા લોકોમાં ભય ફેલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે તાવ, શરદી-ખાંસી, ઝાડા-ઉલ્ટી, ટાઈફોડના ઢગલાબંધ કેસો છે. એની સાથે હવે ડેન્ગ્યુએ પણ માથું ઊંચકતા પ્રજામાં ભય ફેલાયો છે. સરકારી અને ખાનગી દવાખાનાના દર્દીઓ ઓછા થતા નથી. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં દર્દીઓને દાખલ કરવા માટે પણ જગ્યા નથી. 140 દર્દી એડમિટથી હોસ્પિટલ હાલ ફૂલ છે.

છેલ્લાં ત્રણ માસ જેવા સમયથી છોટાઉદેપુરમાં તાવ ઝાડા, ઉલ્ટી ટાઈફોડનો રોગચાળો વકર્યો છે. એ કાબૂમાં આવતો નથી. જેને લઈ પ્રજા ભારે હેરાન થઈ ગઈ છે. ઉપરોક્ત રોગચાળાની સાથે હવે જિલ્લામાં ડેન્ગ્યૂ ચાલુ થતા જિલ્લામાં દર્દીઓનું પ્રમાણ વધી જશે. ગામડાની હોસ્પિટલોમાં પૂરતા ડોક્ટર નથી. પરંતુ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં પણ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...