તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંકાસીયામાં હાઇવે માર્ગની બાજુમાં આવેલ સુકા વૃક્ષના લીધે અકસ્માતનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુખસર | ફતેપુરા તા.ના બલૈયા ક્રોસીંગથી ફતેપુરા જતા હાઇવે માર્ગ ઉપર કંકાસીયામાં માર્ગની સાઇડમાં સુકા આંબાનું વૃક્ષના લીધે અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયેલ છે. આ વૃક્ષનાં ડાળખાં હાઇવે માર્ગ ઉપર આવતાં હોઇ વાહનો માટે પણ ભય છે. તેમજ સામસામે આવતા વાહનોને સાઇડ લેવા જતાં અકસ્માત સર્જાય તેનો પણ ભય હોઇ આ શુકા વૃક્ષને કાપી અકસ્માત ટાળવા તંત્ર દ્વારા ધ્યાન અપાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો