તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદી ગામ પાસે કાર ચાલકે અડફેટે લેતાં ખેત મજૂરનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર ડભોઇ રાજ્ય ધોરીમાર્ગ પર આનંદી ગામ પાસે સાયકલ પર ટીફીન લઇને જતા ખેત મજુરને વેગનઆરનો ચાલક ગફલતભરી રીતે હંકારી સાયકલ ચાલકને ટક્કર મારતાફંગોળાઇ જતા માથામાં ગંભીર ઇજા થતા 108માં ડભોઇ પ્રમુખ હોસ્પિટલે લઇ જવાયા હતા. ત્યા તેનું મરણ જાહેર કરાયો હતો. શિનોર પોલીસે વેગનઆરના ચાલક સામે ગુનો નોંધી અટક કરી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત એવી ચે કે શિનોર તાલુકાના આનંદી ગામે રહેતા ભાસ્કરભાઇ વિષ્ણુભાઇ પટેલને ત્યાં ખેતીકામ કરતો દીલીપસિંહ વાસણીયા રહે, સોલીયા કોટડા બાર ફળિયું, તા.જાબુઆ જી.અલીરાજપુર (એમ.પી.)નાઓ આશરે સાડા બાર વાગ્યાના અરસામાં ગઇકાલે ધુળેટીના દિવસે ભાસ્કરભાઇ પટેલના ઘરેથી ટીફીન લઇને સાઇકલ ઉપર નીકળેલો હતો. સેગવાથી ...અનુસંધાન પાના નં.2

પોલીસે કારચાલક સામે ગુનો નોંધી અટક કરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો