તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાસિનોરમાં શિયાળનું ઘાયલ બચ્ચુ મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર | નગરની ગોકુલેશ સોસાયટીમાં સવારના સમયે શિયાળનું બચ્ચુ ઘાયલ હાલતમાં મળી આવતાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, તાત્કાલિક સારવાર માટે પશુ દવાખાનામાં લઇ જવામાં આવ્યું હતું. શિયાળનું બચ્ચુ ઘાયલ હાલતમાં સોસાયટીના કુલદિપ શર્મા, ધર્મેશ પટેલ, સૌરભ પટેલને દેખાતા વન વિભાગને જાણ કરાતાં ઘાયલ બચ્ચાને લઇ જવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો