તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજબી ભાવના દુકાનદારો 1લી માર્ચથી વિતરણથી અળગા રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. પંચમહાલ અને મહિસાગર ના સસ્તા અનાજના 802 વેપારીઓ દુકાનોને આવતીકાલ 1લી માર્ચથી તાળા મારી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.ગરીબોનું અનાજ વિતરણ વ્યવસ્થા બંધ થશે. સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા કેટલાય સમયથી તેમની માંગણીઓ અને પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો સરકાર સમક્ષ કરી હોવા છતાં કોઇ જ નિર્ણય ન લેવાતા જિલ્લાના વેપારીઓ હડતાળમાં જોડાઇ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. રાશન ડીલરો પડતર પ્રશ્નોની માગણીઓ બાબતે સરકારે કોઇ જ નિર્ણય ન લેતા પંચમહાલ મહિસાગર ...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો