તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠાસરા તાલુકાના ગોરજ ગામે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઠાસરા ભાસ્કર | ગોરજ ગામે સિનીયર સીટીઝન ક્લબ ઠાસરા, અંધજન મંડળ નડિયાદ, સરકારી હોમિયોપથી દવાખાનાના, દૂધ મંડળી ગોરજ અને લાયન્સ ક્લબ બાલાસિનોરના સહકારથી નેત્ર નિદાન તેમજ મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 195 દર્દીઓની આંખો તપાસીને 151 વ્યક્તિઓને ચશ્માનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતુ. જ્યારે 102 દર્દીઓ હોમયોપેથીક અને 85 દર્દીઓ આયુર્વેદિક તપાસી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં સરકારી હોમિયોપેથીક ડોક્ટર જીગ્નેશ ભાઈ શાહ તેમજ દૂધ મંડળી ના હોદ્દેદારો સિનિયર સિટીઝન કલબ, ઠાસરાના હોદ્દેદારો તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો