તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર બેઠકના ખર્ચ નિરીક્ષકો સરકીટ હાઉસ ખાતે જનતાને મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની 21-છોટાઉદેપુર બેઠકનાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા નિમાયેલા ખર્ચ નિરીક્ષક શશાંક કુમાર યાદવ તથા પ્રશાંત પાટીલ ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી જાહેર જનતાને સાંજે ૫.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન કોન્ફરન્સ રૂમ, સરકીટ હાઉસ, છોટાઉદેપુર ખાતે મળશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...