તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીમળીયામાં કુવામાં પડતાં વૃધ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા. ગરબાડા તાલુકાના સીમળીયા ગામનાં માળ ફળીયામાં રહેતા 60 વર્ષિય ગલા મગન પરમાર તા.26મીના રાત્રીના 8 વાગે કુવા વાળા ખેતરે રોકાયેલ હતા. સવાર સુધીમાં તેઓ ઘરે પરત નહિ આવતા ઘરના લોકો દ્વારા ખેતરે તપાસ કરતા તેમની લાસ કુવા પાસે મળી હતી અને ચંપલ કુવામાં તરતા મળતા કુવાનું પાણી ઉલેચવામાં આવતા કુવામાંથી ગલા મગન પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સંદર્ભે ગરબાડા પોલીસ મથકે અકસ્માતે મોત નીપજ્યા બાબતની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો