તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલમાં પડી જતા વૃદ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવનીમુવાડી પાસે ખંડેર ફળીયા નજીકથી પસાર થતી કરાડ કેનાલમાં વૃદ્ધનો પગ લપસી જતા કેનાલમાં પડી ગયા હતા. જેથી તેઓં મોત થતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તા.24 થી 25 ફેબ્રુઆરીની સવારે બનેલા બનાવ અંગે મૃતક ગુલાબસિંહ હિંમતસિંહ રહે.વાવનીમુવાડીના પુત્ર મહેન્દ્રસિંહે જાહેરાત આપતા જણાવ્યુ હતુ કે મારા પિતા કોઇ કામ અર્થે કેનાલ પાસે ગયા હતા. તેઓનો પગ લપસતા પાણી ભરેલ કેનાલમાં પડતા પાણી પી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો