તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ શ્રી રામજી મંદિરના આઠમા પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલ. હાલોલ મારવાડી સમાજ દ્વારા વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનની કૃપાથી પીર બાલકદાસજી રઘુનાથ પીર ધૂણી આશ્રમ ઢાલોપની હાજરીમાં રામદેવ યુવક મંડળ દ્વારા કોર્ટની સામે આવેલ શ્રી રામજી મંદિરના આઠમા પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અાગલી સાંજે સંતોનું સામૈયુ કરવામાં અાવ્યુ હતુ. બીજા દિવસે મંદિરે મહાઆરતી બાદ ભવ્ય શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ ઉભું કર્યું હતું .
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો