તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ કે.બી.શાહ વિનય મંદિર સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | કે.બી.શાહ વિનય મંદિર સ્કૂલ દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન ગોઠવવામાં આવેલ હતું જેમાં તારીખ 10 અને 11 ડિસેમ્બર દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બહુચરાજી મોઢેરા વિસનગર તિરુપતિ ગાર્ડન બાલારામ અંબાજી મંદિર ગબ્બર દર્શન કોટેશ્વર કુંભારીયા દેરાસરનું નકશીકામ નું અવલોકન કર્યું હતું. તેમજ ખેડબ્રહ્મા ઉપરાંત હિંમતનગરની સાબરડેરીની મુલાકાત લઇ ઉત્પાદન પ્રોડક્ટ દૂધની બનાવટો વિશે માહિતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...